રાજકોટ પૂર્વ: રાજકોટ અગ્નિકાંડમાં વધુ ત્રણની ધરપકડ
રાજકોટ અગ્નિકાંડમાં વધુ ત્રણની ધરપકડચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 પર પહોંચ્યો.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રેલો મ્યુનિ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો અને વધુ ધરપકડ થઈ હજુ પણ અનેક અધિકારીઓની તોડાઈ રહી છે ધરપકડ