ગોવિંદગુરુ લીમડી: લીમડીમાં નવી સેક્ટર ઓફિસનું લોકાર્પણ, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા રહ્યા ઉપસ્થિત
Govindguru Limdi, Dahod | Sep 29, 2026
દાહોદ જિલ્લાના લીમડી ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે નવી સેક્ટર ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓફિસથી આંગણવાડી અને આઈસીડીએસ વિભાગની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને સરળ બનશે.