ગોતામાં 90 હજારની ‘ઓમ’ ડિઝાઇન વીંટી લઈને મહિલા ગ્રાહક ફરાર, ગણતરીના કલાકોમાં પોલીસે મહિલા ચોરને ઝડપી પાડી અમદાવાદના ગોતા વિસ્તારમાં એક મહિલા ગ્રાહક બનીને જ્વેલરી શો-રૂમમાં ઘૂસી, 90 હજાર રૂપિયાની સોનાની ‘ઓમ’ ડિઝાઇન વાળી વીંટી પસંદ કરી અને તેને હાથમાં પહેરીને અચાનક દુકાનની બહાર નાસી છૂટી. આખી ઘટના CCTVમાં કેદ થઈ હતી. ફરિયાદ મળતાં જ અમદાવાદ પોલીસે તુરં......