સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર એક ભયંકર આગનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતના કેડિયા બેટ વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત ફાયર વિભાગે સ્પષ્ટતા કરી કે, આ વિસ્તારમાં આગ લાગવાનો કોઈ 'કોલ' તેમને મળ્યો નથી. આ વિરોધાભાસને કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે,સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં કેડિયા બેટ વિસ્તારમાં આગ લાગી