Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગારિયાધાર: ગારિયાધારના પરવડી ગામે ખાણ-ખનીજ વિભાગના ધામા: રાતી તળાવડી વિસ્તારમાં અચાનક દરોડા

Gariadhar, Bhavnagar | Jun 9, 2026
ગારિયાધારના પરવડી ગામે ખાણ-ખનીજ વિભાગના ધામા: રાતી તળાવડી વિસ્તારમાં અચાનક દરોડા ગારિયાધાર તાલુકાના પરવડી ગામના રાતી તળાવડી વિસ્તારમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ખનીજ સંબંધિત પ્રવૃત્તિઓ અંગે મળેલી બાતમીના આધારે વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
ગારિયાધાર: ગારિયાધારના પરવડી ગામે ખાણ-ખનીજ વિભાગના ધામા: રાતી તળાવડી વિસ્તારમાં અચાનક દરોડા - Gariadhar News