ઓઢવ પોલીસની ઝડપી કાર્યવાહી સામે આવી... ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરતા ઇસમોને પોલીસે ઝડપી પાડ્યો છે..ચોરી કરનાર ઈસમો cctv માં કેદ પણ થયા છે..પોલીસ દ્વારા રૂ.1.87 લાખનો મુદ્દામાલ રિકવર. ત્યારે સમગ્ર મામલે અમદાવાદ પોલીસે સોમવારે 9.45 કલાકની આસપાસ મીડિયામાં પોસ્ટ કરી માહિતી આપી