GTU માં પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે છેડતીના આક્ષેપ.. સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં આ ઘટના બની..સ્પોર્ટ્સમાં પ્રોફેસરે વિદ્યાર્થીનીને રૂમમાં બોલાવી છેડતી કરી..વિદ્યાર્થી પાસેથી અભદ્ર માંગ કરી..જેથી પ્રોફેસરને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.ત્યારે AAP ના કાર્યકર્તાઓએ સોમવારે 5.45 કલાકે કડક કાર્યવાહીની માંગ કરી છે.