અમદાવાદ શહેર: શેલા-બોપલ રોડ ઉપર એપલવુડ વિલા નજીક SMCની રેડ, રૂ. 15.12 લાખના 432 ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
શેલા-બોપલ રોડ ઉપર એપલવુડ વિલા નજીક એસએમસીની રેડ..રૂપિયા 15.12 લાખના 432 ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા..એસએમસીએ રૂપિયા 16.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો..સોમવારે 3 કલાકની આસપાસ અમદાવાદના બે અને ગાંધીનગરના એક શખ્સની ધરપકડ..સાઉથ બોપલના અને એપલ વુડ વિલામાં રહેતાં બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા...