અમદાવાદમાં જવેલર્સની દાદાગીરી સામે આવી.રોડને પર્સનલ પાર્કિંગ બનાવી દીધું હોવાનો વીડિયો સોમવારે 5 કલાકે સામે આવ્યો..અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ પાર્શ્વ જવેલર્સ સામે એક નાગરિકે ગાડી પાર્ક કરી તો સિક્યોરીટી જવેલર્સના ગાર્ડે પશબ્દો બોલી ગમારામારી કરી..વિડીયો વાયરલ