જેસર: નાગંલા ગામે માતાજીના સ્થાને પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી
જેસર તાલુકાના નાગલા ગામે માતાજીના સ્થાને પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી જેસર તાલુકાના નાગલા ગામે આવેલ માતાજીના પવિત્ર સ્થાને પાટોત્સવની ઉજવણી ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પાટોત્સવ નિમિત્તે માતાજીનું વિશેષ પૂજન-અર્ચન, ધ્વજારોહણ, આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું,