જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
જેસર તાલુકાના શાંતિનગર ગામે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ શાંતિનગર ગામે અષાઢી બીજના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું . . શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાઓ, મહિલાઓ અને ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાએ સમગ્ર ગામને ભક્તિના રંગે રંગી દીધું હતું. ગામજનો દ્વારા શોભાયાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સ