છોટાઉદેપુર: છોટાઉદેપુર રોજગાર ભરતી મેળામાં ૩૬૭ યુવાનોની પસંદગી
છોટાઉદેપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ૨૭ ઔદ્યોગિક એકમો દ્વારા ૩૬૭ યુવાનોની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સ્વરોજગાર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.