Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

જેના વિના પાંદડું પણ નથી હલતું, એની જ આ અદભૂત ગાથા! 🙏✨ State of Rama - Dharyu Dhani Nu Thay | Official Trailer Out Now 🙌🏻 આ માત્ર એક ફિલ્મ નથી, પણ એક એવી અનુભૂતિ છે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ❤️🎞️ ૧૯ જૂન ૨૦૨૬ થી નજીકના સિનેમાઘરોમાં આ ભક્તિમય અનુભવનો સાક્ષી બનજો! 🎬🍿 @prenaloberai @rurukdave007 @dharmesh64 @sandip._.rabari_02 #gujaratifilm #stateoframa

MORE NEWS

અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે એક આશ્ચર્યજનક અને કડક જાહેર ચેતવણી આપી 

અમદાવાદ મનપાએ પ્રિ-મોન્સૂન તૈયારી વચ્ચે શહેરના 25 અંડરબ્રિજ અંગે કડક ચેતવણી જાહેર કરી છે. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટ કહ્યું કે, 'વરસાદ દરમિયાન દુર્ઘટનાની જવાબદારી મનપાની રહેશે નહીં.' માત્ર થોડો વરસાદ પડતા જ અનેક અંડરપાસ પાણીથી ભરાઈ “સ્વિમિંગ પૂલ” જેવી સ્થિતિ સર્જે છે. આવા વિસ્તારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેમ તંત્રે જણાવ્યું છે. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરી ઓવરબ્રિજ જેવા લાંબા વૈકલ્પિક રૂટ આપવામાં આવે છે. AMCએ ઉસ્માનપુરા, મકરબા, વસ્ત્રાપુર સહિત 25 અંડરબ્રિજોને જોખમી જાહેર કર્યા છે.     

#AhmedabadNews #AMC #MonsoonAlert #FloodWarning #UnderpassAlert #TrafficAdvisory #HumDekhengeNews

અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે એક આશ્ચર્યજનક અને કડક જાહેર ચેતવણી આપી અમદાવાદ મનપાએ પ્રિ-મોન્સૂન તૈયારી વચ્ચે શહેરના 25 અંડરબ્રિજ અંગે કડક ચેતવણી જાહેર કરી છે. કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટ કહ્યું કે, 'વરસાદ દરમિયાન દુર્ઘટનાની જવાબદારી મનપાની રહેશે નહીં.' માત્ર થોડો વરસાદ પડતા જ અનેક અંડરપાસ પાણીથી ભરાઈ “સ્વિમિંગ પૂલ” જેવી સ્થિતિ સર્જે છે. આવા વિસ્તારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેમ તંત્રે જણાવ્યું છે. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરી ઓવરબ્રિજ જેવા લાંબા વૈકલ્પિક રૂટ આપવામાં આવે છે. AMCએ ઉસ્માનપુરા, મકરબા, વસ્ત્રાપુર સહિત 25 અંડરબ્રિજોને જોખમી જાહેર કર્યા છે. #AhmedabadNews #AMC #MonsoonAlert #FloodWarning #UnderpassAlert #TrafficAdvisory #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026

7.8 તીવ્રતાનો ભૂકંપી આખું ફિલિપાઇન્સ હચમચી ઉઠ્યું

#PhilippinesEarthquake #EarthquakeAlert #BreakingNews #NaturalDisaster #TsunamiWarning #WorldNews #humdekhengenews

7.8 તીવ્રતાનો ભૂકંપી આખું ફિલિપાઇન્સ હચમચી ઉઠ્યું #PhilippinesEarthquake #EarthquakeAlert #BreakingNews #NaturalDisaster #TsunamiWarning #WorldNews #humdekhengenews

Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026