Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana
Uttarakhand

ખોટા દસ્તાવેજોથી 65 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા ખોટા દસ્તાવેજો બનાવી 65 લાખ મેળવી છેતરપિંડી કરનાર બે આરોપીઓને પાંડેસરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.. . . . . . . . . #duplicate #papers #dastavej #scam #fraud #pandesara #police #surat #ssknews

Udhna, Surat | Jul 30, 2026

MORE NEWS

નક્ષત્ર સેફ વોલ્ટ ચોરી કેસમાં સોનું પીગળાવી વેચનાર વધુ બે સોની ઝડપાયા

સુરતના સિંગણપોર ખાતેના નક્ષત્ર સેફ વોલ્ટમાંથી 3.46 કરોડના દાગીનાની ચોરીના કેસમાં સિંગણપોર પોલીસે ચોરીનું સોનું પીગળાવી બિસ્કીટ બનાવી વેંચી મારવાના કૌભાંડમાં વધુ બે સોનીની ધરપકડ કરી છે..
.
.
.
.
.
.
.
.

#nakshatra #safevault #gold #chori #aaropi #accused #goldminer #singhapordabholipolice #surat #ssknews

નક્ષત્ર સેફ વોલ્ટ ચોરી કેસમાં સોનું પીગળાવી વેચનાર વધુ બે સોની ઝડપાયા સુરતના સિંગણપોર ખાતેના નક્ષત્ર સેફ વોલ્ટમાંથી 3.46 કરોડના દાગીનાની ચોરીના કેસમાં સિંગણપોર પોલીસે ચોરીનું સોનું પીગળાવી બિસ્કીટ બનાવી વેંચી મારવાના કૌભાંડમાં વધુ બે સોનીની ધરપકડ કરી છે.. . . . . . . . . #nakshatra #safevault #gold #chori #aaropi #accused #goldminer #singhapordabholipolice #surat #ssknews

Udhna, Surat | Jul 30, 2026

ખાડી પૂર સમસ્યા ઉકેલવા મનપાએ ડ્રોન સર્વે શરૂ કર્યો, સ્થાનિકોએ દેખાડો ગણાવ્યો

સુરતમાં વારંવાર આવતા ખાડી પૂરના કારણે લાખો લોકો પરેશાન થયા બાદ હવે મહાનગર પાલિકા હરકતમાં આવી હોય તેમ પાંચ વર્ષથી ચાલતી સમસ્યાનો ઉકેલ લાવવાના દાવા વચ્ચે અધિકારીઓએ ડ્રોન સર્વે શરૂ કર્યો છે, જોકે સ્થાનિકો આ કાર્યવાહી માત્ર દેખાડો હોવાનું કહી રહ્યા છે..
.
.
.
.
.
.
.
.

#khadipur #drone #survellance #smc #palika #surat #ssknews

ખાડી પૂર સમસ્યા ઉકેલવા મનપાએ ડ્રોન સર્વે શરૂ કર્યો, સ્થાનિકોએ દેખાડો ગણાવ્યો સુરતમાં વારંવાર આવતા ખાડી પૂરના કારણે લાખો લોકો પરેશાન થયા બાદ હવે મહાનગર પાલિકા હરકતમાં આવી હોય તેમ પાંચ વર્ષથી ચાલતી સમસ્યાનો ઉકેલ લાવવાના દાવા વચ્ચે અધિકારીઓએ ડ્રોન સર્વે શરૂ કર્યો છે, જોકે સ્થાનિકો આ કાર્યવાહી માત્ર દેખાડો હોવાનું કહી રહ્યા છે.. . . . . . . . . #khadipur #drone #survellance #smc #palika #surat #ssknews

Udhna, Surat | Jul 30, 2026

સુરત - વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી

સુરત - વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી

પુણા પોલીસે કીર્તિ પટેલ ની અટકાયત કરી.

સુરતમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે ફરિયાદ નોંધાવી

પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર થી કીર્તિ પટેલ ની પોલીસે અટકાયત કરી..
.
.
.
.
.
.
.
.

#kirtipatel #puna #police #arrest #surat #ssknews

સુરત - વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી સુરત - વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી પુણા પોલીસે કીર્તિ પટેલ ની અટકાયત કરી. સુરતમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે ફરિયાદ નોંધાવી પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાઇ સુરેન્દ્રનગર થી કીર્તિ પટેલ ની પોલીસે અટકાયત કરી.. . . . . . . . . #kirtipatel #puna #police #arrest #surat #ssknews

Udhna, Surat | Jul 30, 2026