ખાડી પૂર સમસ્યા ઉકેલવા મનપાએ ડ્રોન સર્વે શરૂ કર્યો, સ્થાનિકોએ દેખાડો ગણાવ્યો
સુરતમાં વારંવાર આવતા ખાડી પૂરના કારણે લાખો લોકો પરેશાન થયા બાદ હવે મહાનગર પાલિકા હરકતમાં આવી હોય તેમ પાંચ વર્ષથી ચાલતી સમસ્યાનો ઉકેલ લાવવાના દાવા વચ્ચે અધિકારીઓએ ડ્રોન સર્વે શરૂ કર્યો છે, જોકે સ્થાનિકો આ કાર્યવાહી માત્ર દેખાડો હોવાનું કહી રહ્યા છે..
.
.
.
.
.
.
.
.
#khadipur #drone #survellance #smc #palika #surat #ssknews
Udhna, Surat | Jul 30, 2026