વાંસદા: નવસારીના 40 સાંઈભક્તોની શિરડી પદયાત્રા શરૂ, 14 વર્ષથી ચાલી આવે છે પરંપરા
Bansda, Navsari | Nov 11, 2026 નવસારી જિલ્લાના વાંસદાના રાણીફળિયા ગામના 40 સાંઈભક્તો મહારાષ્ટ્રના સપ્તશૃંગી ગઢ અને શિરડીની પદયાત્રાએ નીકળ્યા છે. શ્રી સાંઈ યુવા ગ્રૂપ છેલ્લા 14 વર્ષથી આ યાત્રાનું આયોજન કરે છે.