સહયોગ કા રાજા❤️🚩🙌🏻
સહયોગ યુવક મંડળ આયોજીત ગણેશોત્સવ-૨૦૨૬
પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઇમ સ્ટાફ દ્વારા ડિજીટલ એરેસ્ટ સ્કેમ,OTP/UPI ફ્રોડ,ઇન્વેસ્ટમેન્ટ/ટ્રેડિંગ ફ્રોડ,સાયબર બુલિંગ/બ્લેકમેઇલિંગ,મ્યુલ એકાઉન્ટ,APK ફાઇલ,સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦નો પ્રચાર સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ સહયોગ યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ -૨૦૨૬ માં કરવામાં આવ્યો
#ᴍᴏᴅᴀsᴀ #ɢᴀɴᴇsʜᴄʜᴀᴛᴜʀᴛʜɪ2026 #ganpatibappamorya #virelreel