એક તક… તમારી પ્રતિભાને ઓળખ અપાવવા માટે! 🏆
ખેલ મહાકુંભ 2026 માટે Registration શરૂ થઈ ગયું છે!
🏅 39 રમતોમાં ભાગ લેવાની તક
🎯 એક વયજૂથમાં મહત્તમ 2 રમતો
💰 વિજેતાઓ માટે રોકડ પુરસ્કાર
♿ દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ
વર્ષ 2010માં શરૂ થયેલી ખેલ મહાકુંભની સફર આજે લાખો ગુજરાતના ખેલાડીઓ માટે એક મોટું પ્લેટફોર્મ બની છે.
તો જો Talent છે… તો આ વખતે મેદાનમાં ઉતરો! 🔥
📅 Registration: 29 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર 2026 સુધી
📲 khelmahakumbh.gujarat.gov.in
📞 1800 274 6151
રમશે ગુજરાત… જીતશે ગુજરાત! 🏆
#KhelMahakumbh2026 #KhelMahakumbh #GujaratSports #KhelseVikas #modasa
Modasa, Aravallis | Sep 21, 2026