ધંધુકા: *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધંધુકા અને ધોલેરામાં ભાજપનો ભગવો લેહરાયો.
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધંધુકા અને ધોલેરામાં ભાજપનો ભગવો લેહરાયો.* અમદાવાદ જિલ્લાનાધંધૂકા અને ધોલેરા તાલુકા માં સમાવિષ્ઠ જિલ્લા પંચાયત ની ચારેય બેઠકો સહિત બન્ને તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી નો ભગવો છવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં જીલ્લા/તાલુકા પંચાયત માં ભાજપનો એક તરફી ભગવો લહેરાયો. ધંધૂકા તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે થી એક તરફી આંચકીને કુલ ૧૬ બેઠકો માંથી ૧૪ બેઠક ઉપર ભાજપ વિજયી.