Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

બરવાળા: બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ વર્ષમાં ગુન્હાઈત પ્રવૃત્તિઓ ઘટી હોય તેવા ગામોના સરપંચો નું સન્માન કરાયુ

Barwala, Botad | Jul 31, 2025
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે બરવાળા તાલુકાના ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન ઓછા ગુન્હા નોંધાયા હોય અથવા એક પણ ગુન્હો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં બરવાળા પોલીસ સ્ટેશનના PI એન.વી.વસાવા,PSI વી.આર.રાવ,PSI એસ.જી.સરવૈયા સહિતના બરવાળા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સરપંચો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ સરપંચોને પૂષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો.

MORE NEWS