છોટાઉદેપુર: વડોદરા-ટાંડા રોડ નવી મેમો ટ્રેન સેવા શરૂ, PM મોદીએ આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા (પ્રતાપનગર) - ટાંડા રોડ નવી પેસેન્જર મેમો ટ્રેન તથા 4 ફ્રેઈડ ટ્રેનોનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો. આ ટ્રેન સેવા ગુજરાત અને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારોને જોડશે, જેનાથી મુસાફરી સરળ અને ઝડપી બનશે.