Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

દાહોદના કેદારનાથ મંદિર અને બાવકાના શિવ મંદિરમાંથી ચોરીઓ કરી અને કતવારા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગને રૂરલ પોલીસે દબોચી લીધી #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

Dohad, Dahod | Jun 28, 2026

MORE NEWS

મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરી રહેલી માહિતી વિભાગની ટીમની બસ દાહોદ જિલ્લાના કતવારા નજીક હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ફોટોગ્રાફર સહિત 8 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

⚠️ નોંધ: આ માહિતી પ્રાથમિક અહેવાલોના આધારે છે. સત્તાવાર તપાસ બાદ વિગતોમાં ફેરફાર થઈ શકે છે.

#Dahod #BreakingNews #RoadAccident #GujaratNews #DahodLive

દાહોદ અકસ્માત, કતવારા હાઈવે, માહિતી વિભાગ ટીમ, બસ અકસ્માત, ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ

મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરી રહેલી માહિતી વિભાગની ટીમની બસ દાહોદ જિલ્લાના કતવારા નજીક હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ફોટોગ્રાફર સહિત 8 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ⚠️ નોંધ: આ માહિતી પ્રાથમિક અહેવાલોના આધારે છે. સત્તાવાર તપાસ બાદ વિગતોમાં ફેરફાર થઈ શકે છે. #Dahod #BreakingNews #RoadAccident #GujaratNews #DahodLive દાહોદ અકસ્માત, કતવારા હાઈવે, માહિતી વિભાગ ટીમ, બસ અકસ્માત, ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ

Dohad, Dahod | Jun 28, 2026

દાહોદ ડોકી સબ જેલમાં કેદીઓ માટે ‘બચપન કી યાદે’ (વર્ષાઋતુ રમત મહોત્સવ)નું આયોજન

દાહોદ ડોકી સબ જેલમાં કેદીઓ માટે ‘બચપન કી યાદે’ (વર્ષાઋતુ રમત મહોત્સવ)નું આયોજન

Dohad, Dahod | Jun 28, 2026

દાહોદ-બરોડા મેમુ ટ્રેનમાં ગંદકીનું સામ્રાજ્ય: કચરાના ઢગલા વચ્ચે મુસાફરો સફર કરવા મજબૂર

રેલવે પ્રશાસન દ્વારા એક તરફ દેશભરમાં 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોને ચમકાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે. દાહોદથી બરોડા (વડોદરા) વચ્ચે દોડતી મેમુ ટ્રેનમાં કચરાના ગંજ ખડકાયા હોવાની ચોંકાવનારી ફોટા વિડિયો સામે આવ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે 

મળતી માહિતી મુજબ, દાહોદ-બરોડા રૂટની મેમુ ટ્રેનના ડબ્બામાં કચરાનો ઢગલો જોવા મળ્યો છે.મેમુ ટ્રેનની સીટોની નીચે અને અવરજવર કરવાના રસ્તા પર જ કચરાના ઢગલાના કારણે મુસાફરોને બેસવામાં અને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચરાના કારણે મેમુ ટ્રેનના ડબ્બામાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે,જેના લીધે કલાકોની સફર કરનારા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.આ ગંભીર બેદરકારીને પગલે રેલવેના મુસાફરો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ટ્રેન ઉપડતા પહેલાં તેનું યોગ્ય ક્લિનિંગ (સફાઈ) કેમ કરવામાં આવી નથી 

સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનારી એજન્સી અને સુપરવાઈઝર પોતાની ફરજમાં કેમ નિષ્ફળ રહ્યા?

મુસાફરો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ રેલવે સત્તાધીશો આ મામલે (ત્વરિત તપાસના આદેશ આપે) અને ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ કે એજન્સી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી  માંગ ઉઠવા પામી છે.

દાહોદ-બરોડા મેમુ ટ્રેનમાં ગંદકીનું સામ્રાજ્ય: કચરાના ઢગલા વચ્ચે મુસાફરો સફર કરવા મજબૂર રેલવે પ્રશાસન દ્વારા એક તરફ દેશભરમાં 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોને ચમકાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે. દાહોદથી બરોડા (વડોદરા) વચ્ચે દોડતી મેમુ ટ્રેનમાં કચરાના ગંજ ખડકાયા હોવાની ચોંકાવનારી ફોટા વિડિયો સામે આવ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ, દાહોદ-બરોડા રૂટની મેમુ ટ્રેનના ડબ્બામાં કચરાનો ઢગલો જોવા મળ્યો છે.મેમુ ટ્રેનની સીટોની નીચે અને અવરજવર કરવાના રસ્તા પર જ કચરાના ઢગલાના કારણે મુસાફરોને બેસવામાં અને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચરાના કારણે મેમુ ટ્રેનના ડબ્બામાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે,જેના લીધે કલાકોની સફર કરનારા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.આ ગંભીર બેદરકારીને પગલે રેલવેના મુસાફરો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ટ્રેન ઉપડતા પહેલાં તેનું યોગ્ય ક્લિનિંગ (સફાઈ) કેમ કરવામાં આવી નથી સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનારી એજન્સી અને સુપરવાઈઝર પોતાની ફરજમાં કેમ નિષ્ફળ રહ્યા? મુસાફરો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ રેલવે સત્તાધીશો આ મામલે (ત્વરિત તપાસના આદેશ આપે) અને ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ કે એજન્સી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Dohad, Dahod | Jun 28, 2026

દાહોદના કેદારનાથ મંદિર અને બાવકાના શિવ મંદિરમાંથી ચોરીઓ કરી અને કતવારા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગને રૂરલ પોલીસે દબોચી લીધી #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda - Dohad News