માંડવી: માંડવીમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો
Mandvi, Kutch | Mar 23, 2026 માંડવીમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. ત્યારે માંડવીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવવા વાહનોની લાઈનો લાગી છે ત્યારે પેટ્રોલ પંપ સંચાલકોએ પૂરતો જથ્થો હોવાનું અને અફવાઓથી દૂર રહેવા લોકો ને અપીલ કરી હતી માહિતી બપોરે ત્રણ કલાકે પ્રાપ્ત થયેલ છે.