Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

હાલોલ: હાલોલના જ્યોતિ સર્કલ પાસે એસટી બસ ચાલકે બાઇક બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Halol, Panch Mahals | Mar 31, 2026
હાલોલના જ્યોતિ સર્કલ પાસે તા.30 માર્ચ સોમવારના રોજ એક એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા હાલોલ નગરમાં રહેતા બાઇક ચાલક પ્રકાશભાઈ પરમાર ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ સન ફાર્મા કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે અડાજણ-સુરતથી ઝાલોદ જતી એસટી બસે તેમને અડફેટે લીધા હતા.અકસ્માત બાદ તેઓ બાઇક સાથે રોડ ઉપર ઢસડાયા હતા,જેને લઈને સ્થાનિક લોકોએ તરત જ મદદ કરી તેમને બસ નીચેથી બહાર કાઢ્યા હતા અને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા
હાલોલ: હાલોલના જ્યોતિ સર્કલ પાસે એસટી બસ ચાલકે બાઇક બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો - Halol News