ઘોઘા: ઘોઘા કુડા રોડ ઉપર વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણો સર લાગી ભયકંર આગ
ઘોઘા કુડા રોડ ઉપર વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણો સર લાગી ભયકંર આગ આજરોજ તા.30/4/26 ને શુક્રવારે સાંજે 4 કલાકે ઘોઘા થી કુડા જવાના રસ્તા ઉપર વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણો સર લાગી ભયંકર આગ ઘોઘા થી કુડા રોડ ઉપર વાડી વિસ્તારમાં આગ લાગતા વાહન વ્યવહારો માટે થોડા સમય સુધી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો આ આગ લાગવાની જાણ ઘોઘા ગ્રામ પંચાયતને થતાજ ઘોઘા તલાટી મંત્રી તેમજ ઘોઘા સરપંચ તાત્કાલિક ઘટના સ્થણે પહોંચ્યા અને તાત્કાલિક ઘોઘા તલાટી મંત્રી અને સરપ