વાંકાનેર: રસ્તા પરથી બકરા હટાવવાનું કહેતા ખેડૂત પર માલધારીનો હુમલો
Wankaner, Morbi | Sep 11, 2026 વાંકાનેરના પીપળીયારાજ ગામે રસ્તા પર નડતરરૂપ બકરા હટાવવા બાબતે ખેડૂત અને માલધારી વચ્ચે ઝઘડો થયો, જેમાં માલધારીએ ખેડૂત પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.