ગાંધીનગર: ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની મુલાકાત
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની સમીક્ષા મુલાકાત લીધી. મંત્રીએ વન્યજીવ સંરક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, માટીકામમાં ભાગ લીધો અને સ્વચ્છતા અભિયાનના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા.