ગારિયાધાર: ગારીયાધારમાં આજે ફરી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો.
ગારીયાધારમાં આજે ફરી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. મેઘરાજાની પધરામણી સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખુશીનો માહોલ સર્જાયો. ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો, વાવણી માટે નવી આશા જાગી. ગારીયાધાર ઉપરાંત પચટોબરા, પરવડી, મોટી વાવડી સહિત આજુબાજુના અનેક ગામોમાં પણ વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ખુ