જેતપુર પાવી: જયપુર પાવી ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળ્યા
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જયપુર પાવી કાર્યાલય ખાતે અરજદારો અને કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળી તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપી. તેઓએ ઝડપી અને યોગ્ય કામગીરી માટે દિશાનિર્દેશ આપ્યા છે.