Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગારિયાધાર: ગારિયાધારમાં ભાજપની ભવ્ય જીત: શહેરમાં ખુશીની લહેર, વિજય ઉત્સવમાં લોકસૈલાબ ઉમટ્યો

Gariadhar, Bhavnagar | Apr 29, 2026
ગારિયાધારમાં ભાજપની ભવ્ય જીત: શહેરમાં ખુશીની લહેર, વિજય ઉત્સવમાં લોકસૈલાબ ઉમટ્યો ગારિયાધાર તાલુકામાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવતા સમગ્ર શહેરમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જીતના સમાચાર મળતા જ ભાજપ કાર્યકરો અને સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને કેસરીયા ઝંડા સાથે જયઘોષ કર્યો હતો. શહેરના મુખ્ય વિસ્તારોમાં ઢોલ-નગારા સાથે વિજય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.