પાંચ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ
.
વેણપુર પાસે હોટલમાં અસામાજિક તત્વોનો આતંક, માલિક સહિત ત્રણ ઉપર હુમલો !!!
.
કુહાડી, લોખંડની પાઈપો, લાકડીઓ વડે ત્રણ શખ્સોને ટોળાએ મારમાર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી
_____________________________
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#shamlaji #bhiloda #modasamirror #aravalli #Ahmedabad