ઘરજના ઇસરી ગામે તસ્કરોનો તરખાટ !!!
.
નવરાત્રિ દરમિયાન એક જ રાતમાં 3 મકાનોને નિશાન બનાવાયા
.
બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી, જ્યારે એક મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો !!!
_____________________________
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
.
#modasamirror #aravalli #aravallipolice #shamlaji #meghraj
Modasa, Aravallis | Oct 17, 2026