Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket
image
image

ગ્રાહક બાબતોના મંત્રાલય (DoCA) દ્વારા મહત્ત્વનો નિર્ણય, ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 3 મહિનામાં નિયમનો થશે અમલ #FoodOil #ConsumerAffairs #DoCA #StandardPackSizes #GovernmentRules #IndiaNews #HumDekhengeNews કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ માટે નવા સ્ટાન્ડર્ડ પેક સાઈઝ જાહેર કર્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલય (DoCA) દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 3 મહિનામાં નિયમો અમલમાં મૂકવા આદેશ આપવામાં આવ્યો છે. નવા નિયમથી બજારમાં અજીબ સાઈઝના પેકેટો ધીમે ધીમે દૂર થશે. 200 મિલીથી લઈને 20 લીટર સુધીના માન્ય પેક સાઈઝ નક્કી કરવામાં આવ્યા છે. 200 ગ્રામથી લઈને 20 કિલો સુધીના સ્ટાન્ડર્ડ વજન પેક પણ મંજૂર રહેશે. હવે 650 ગ્રામ, 810 ગ્રામ જેવા અસામાન્ય પેક બજારમાંથી હટાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને કિંમતની તુલના સરળ બનશે. સાથે જ પેકેજિંગમાં પારદર્શિતા વધશે અને ગેરમાર્ગે દોરવાનું અટકાશે. નિયમનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

MORE NEWS

ગ્રાહક બાબતોના મંત્રાલય (DoCA) દ્વારા મહત્ત્વનો નિર્ણય, ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 3 મહિનામાં નિયમનો થશે અમલ #FoodOil #ConsumerAffairs #DoCA #StandardPackSizes #GovernmentRules #IndiaNews #HumDekhengeNews કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ માટે નવા સ્ટાન્ડર્ડ પેક સાઈઝ જાહેર કર્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલય (DoCA) દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 3 મહિનામાં નિયમો અમલમાં મૂકવા આદેશ આપવામાં આવ્યો છે. નવા નિયમથી બજારમાં અજીબ સાઈઝના પેકેટો ધીમે ધીમે દૂર થશે. 200 મિલીથી લઈને 20 લીટર સુધીના માન્ય પેક સાઈઝ નક્કી કરવામાં આવ્યા છે. 200 ગ્રામથી લઈને 20 કિલો સુધીના સ્ટાન્ડર્ડ વજન પેક પણ મંજૂર રહેશે. હવે 650 ગ્રામ, 810 ગ્રામ જેવા અસામાન્ય પેક બજારમાંથી હટાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકોને કિંમતની તુલના સરળ બનશે. સાથે જ પેકેજિંગમાં પારદર્શિતા વધશે અને ગેરમાર્ગે દોરવાનું અટકાશે. નિયમનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. - Ahmadabad City News