ઝઘડિયા: ધારાસભ્ય રિતેશ વસાવાએ ઝઘડિયામાં વિકાસની ગતિ તેજ કરી: સરપંચ કાલિદાસ વસાવા.
ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસ કાર્યોની વણઝાર જોવા મળી રહી છે. તાજેતરમાં રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવાએ ધારાસભ્ય રિતેશ વસાવા ની વાત કરતા જણાવ્યું હતુ કે તેમના દ્વારા કરવામાં આવેલા જનહિતના કાર્યોને બિરદાવ્યા હતા.