માળીયા: માળીયા (મી)ના કુંભારીયામાં ગેરકાયદેસર પવનચક્કી મુદ્દે ગ્રામજનોની તાળાબંધીની ચીમકી
Maliya, Morbi | Nov 11, 2026 માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી મામલે ૩૬ અરજીઓ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.