ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો
ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા. 20/5/26 ને બુધવારે રાત્રે 8 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા જકાતનાકા પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ ગોવિંદભાઇ પોપટભાઈ ચૌહાણ રહે ઘોઘા પખાલીવાડા તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલની છરી મળી આવતા તેની સામે ઘોઘા પોલીસ દ્વારા GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્ય વ