ઉચ્છલ: નિઝરના નવલપુર ગામે CSC કોમ્યુનિટી સેનિટરી કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ
Uchchhal, Tapi | Nov 11, 2026 સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ નિઝર તાલુકાના નવલપુર ગામે કોમ્યુનિટી સેનિટરી કોમ્પ્લેક્સના બાંધકામની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. ગામમાં સ્વચ્છતા વધારવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે.