બોટાદ શહેર: બોટાદ: વરિયાદેવી મંદિરના ગોલ્ડન જ્યુબિલી મહોત્સવમાં ૧૦,૦૦૦થી વધુ લોકો ઉમટ્યા
Botad City, Botad | Nov 17, 2026
બોટાદના વરિયાદેવી મંદિરને ૫૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં ૫૧ કુંડી યજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ૧૦,૦૦૦થી વધુ ભક્તો જોડાયા હતા.