કોઠંબા: પંચમહાલ રેન્જ આઇ.જી.ની કોઠંબા પોલીસ સ્ટેશનની મુલાકાત અને અરજદારો સાથે સંવાદ
Kothmba, Mahisagar | Aug 7, 2026
પંચમહાલ રેન્જ–ગોધરા આઇ.જી. વિધિ ચૌધરી નાઓએ મહીસાગરના કોઠંબા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, જ્યાં લોકોએ પોતાના પ્રશ્નો શાંતિપૂર્વક રજૂ કર્યા અને આઇ.જી.એ ઝડપી ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું.