વ્યારા: વ્યારાના રૂપવાડા ગામની શાળામાં કલેક્ટરની મુલાકાત, શૈક્ષણિક કામગીરીનું કર્યું નિરીક્ષણ
Vyara, Tapi | Sep 10, 2026 તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રૂપવાડા ગામની પ્રાથમિક શાળામાં માનનીય કલેક્ટર સાહેબે મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક કામગીરી અને MDM કેન્દ્રનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.