નાંદોદ: ૯ નવેમ્બર, ૨૦૨૬ના સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે
ભારત પર્વ ૨૦૨૬ અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ૯ નવેમ્બર, ૨૦૨૬ના સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. જોકે આ દિવસે વ્યૂવિંગ ગેલેરી બંધ રહેશે. પ્રવાસીઓ ૧૫ નવેમ્બર સુધી એકતાનગર ખાતે ભારત પર્વની મુલાકાત લઈ શકશે.