ગારિયાધાર: ગારીયાધાર માથી દારૂ ની બે બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો
દારૂ ની બે બોટલ સાથે ગારિયાધાર નો શખ્સ ઝડપાયો ગારિયાધાર પોલીસ સ્ટાફ વીરડી રોડ પર પેટ્રોલીંગ માં હતો તે વેળા એ શંકાસ્પદ રીતે બાઇક ઉપર પસાર થતા હાર્દિક દુર્લભભાઈ પરમાર રહે ગારિયાધાર ની અટક કરી તેની તલાશી લેતાં તેના કબજા માંથી વીદેશી દારૂ ની દોઢ લીટર ની બે બોટલ મળી આવતા પોલીસે દારૂ બાઇક મોબાઈલ કબજે લઈ શખ્સ સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કર્યો હતો