Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ગારિયાધાર: ગારીયાધાર: સાતપડા ગામ પાસે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

Gariadhar, Bhavnagar | Apr 15, 2026
ગારીયાધાર: સાતપડા ગામ પાસે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ગારીયાધાર તાલુકાના સાતપડા ગામ નજીક પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહનોને રોકી તેમની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને દારૂ, હથિયારો તેમજ શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
ગારિયાધાર: ગારીયાધાર: સાતપડા ગામ પાસે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું - Gariadhar News