સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ ડભોઇ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ યોજાયોસરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ યોજાયો સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા આયોજિત બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો પાંચમો સ્નેહ મિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ સમારોહમાં સમાજના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં