આણંદ શહેર: વલાસણ ગામે નળી વિસ્તારમાં ગોઠવેલા પૂળામાં આગ લાગી, ફાયર વિભાગે આગ બુઝાવી
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ કે વલાસણ નળી,કરમસદ વિશાલભાઈ રબારીના ઘાસના પુળામાં આકસ્મિત આગ લાગેલ જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ ૨ ફાયર ફાયટર સાથે ,ફાયર ડ્રાઈવર હર્ષિલ પટેલ,રીકેશ ડાભી,લીડીંગ ફાયરમેન હિતેશ વસાવા,ફાયર મેન કૌશિક ડામોર,બ્રિજેશ બારોટ,અજીત બારીયા,વિવેક પટેલ,અનિરુધ્ધ ગોહેલ તથા ટ્રેની સ્ટાફ તુરતજ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.