આણંદ શહેર: આણંદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો લપસી જવાના બનાવ બનતા નવું પ્લેટફોર્મ ફ્લોરિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું
આણંદ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર મુસાફરોના પગ લપસી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે રેલ્વે વિભાગે મંજૂરી મળતાની સાથે જ પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર ઉપર જૂના પથ્થર કાઢી નવા કોટા સ્ટોન પથ્થર બેસાડવાની સાથે ફ્લોરિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી