12 જ્યોતિર્લિંગની દિવ્ય ઝાંખી વચ્ચે મહાદેવ સ્વરૂપે બિરાજ્યા ગણેશજી.
બહેરામપુરાના Saranagar Cha Raja ખાતે બાપ્પાનું આ અનોખું સ્વરૂપ ભક્તો માટે ખાસ આકર્ષણ બન્યું છે. ❤️🙏
📍 Saranagar Cha Raja, Behrampura, Amdavad
[Saranagar Cha Raja, Behrampura Ganpati, 12 Jyotirlinga, Mahadev Ganpati, Ganpati Bappa, Ganesh Mahotsav, Ganpati Darshan, Amdavad]
#SaranagarChaRaja #GanpatiBappaMorya #Mahadev #GaneshMahotsav #Amdavad