Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ સર્કિટ હાઉસ ખાતે રાજ્ય પોલીસવડાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ

Anand City, Anand | Apr 13, 2026
મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ: રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ.
આણંદ શહેર: આણંદ સર્કિટ હાઉસ ખાતે રાજ્ય પોલીસવડાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ - Anand City News