Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ડીસા શહેર: ડીસાના બનાસ નદીના પુલ પરથી અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર....

Deesa City, Banas Kantha | Dec 25, 2025
ડીસા શહેરમાં આવેલી બનાસ નદીના પુલ પરથી તા.25/12/2025 ને ગુરુવારના રોજ અજાણ્યા યુવકની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને પુલની વચ્ચે આવેલા જુના બ્રિજના આગળના ભાગમાં લાશ નજરે પડતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. લાશ કોની છે અને મોતનું કારણ શું છે તે અંગે હાલ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા પંચનામું કરીને ચક્રોગતિમાન કર્યા છે....

MORE NEWS

No related stories for this location.