વાપીના બલિઠામાં 7 લાખમાં મળશે 1BHK ઘર! 3 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિણીત વ્યક્તિ આ યોજના નો લાભ લઇ શકશે. અરજદાર પાસે પાકું ઘર ના હોવું જોઈએ! કોમ્પ્યુટરાઇઝ ડ્રો સિસ્ટમ દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવશે! વધુ માહિતી માટે મહાનગરપાલિકાના ચલા ઝોન ઓફિસના પ્રથમ માળે સંપર્ક કરવો!
Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Jul 10, 2026